Saturday, March 28, 2026

તાજા સમાચાર

નરોડામાં પત્ની પર કેમિકલ એટેક કરનાર પતિ જ નીકળ્યો, ‘મર્દાનગી’ પર સવાલ ઉઠાવતા ભણાવ્યો પાઠ

અમદાવાદ : અમદાવાદના નરોડામાં નોકરી પરથી પરત ફરી રહેલી યુવતી પર થયેલા રહસ્યમય કેમિકલ એટેકનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. શરૂઆતમાં...
spot_img

મિર્ચી એક્સકલુઝિવ

હાઉસિંગ બોર્ડના કમિશ્નર તરીકે શ્રી સંદીપ વસાવાની પુન: નિયુક્તિ, રીડેવલપમેન્ટને વેગ મળશે, જાણો આગેવાનોના મંતવ્યો ?

અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર તરીકે કાર્યદક્ષ અને કર્મનિષ્ઠ છાપ ધરાવતા નિવૃત્ત IAS અધિકારી શ્રી સંદીપ વસાવાને રાજ્ય સરકાર દ્વારા મહત્વનું એક્સટેન્શન આપવામાં આવ્યું...

હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડર રદ થવાની શકયતા, સોસાયટીઓ માટે છેલ્લો ચાન્સ…!!

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પરંતુ 15 થી વધુ હાઉસિંગ કોલોનીઓ...

ગુજરાત

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

રાષ્ટ્રીય

RERA બંધ કરી દો, તે ફક્ત બિલ્ડરો માટે જ કામ કરે છે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે સંસ્થા તેના મૂળ હેતુથી ભટકી ગઈ છે...

આંતરરાષ્ટ્રીય

ભારત 9મી વખત એશિયન ચૅમ્પિયન, તિલક વર્માનું ‘વિજય તિલક’, દેશમાં દિવાળી જેવો માહોલ!

દુબઈ : વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે અહીં રવિવારે દુશ્મન-દેશ પાકિસ્તાનનું એશિયા કપ (Asia cup)માં સતત ત્રીજી વાર નાક કાપ્યું. યુદ્ધના રણમેદાનમાં ત્રણ...

ચેમ્પિયન્સ ટ્રોફી : કિંગ કોહલી બન્યો ‘પુષ્પારાજ’, ઓસ્ટ્રેલિયાને કચડીને ભારતે દુબઈમાં ઇતિહાસ રચ્યો

દુબઈ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ હતી. આ મેચ 4 વિકેટથી જીતીને ભારતે ફાઇનલમાં પોતાનું...

ટેકનોલોજી

ત્રિરંગા યાત્રા: પંજાબમાં આપની ભવ્ય જીત બાદ જામનગરમાં યાત્રાનું આયોજન કરાયું, દિલ્હી આપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

જામનગર10 મિનિટ પહેલાકૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયાપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ...